• info.rrpei@gmail.com
  • +91 7600181208 / +91 7600266208

Admission Details


EDUCATION QUALIFICATION

Name Of Examination Board/University Year of Passing % of Marks
S.S.C
H.S.C./+2
Degree
P.G
Other Speciality

Declaration.

I hereby declare that the information provide by me is true and subject to verification. I also here byacknowledge that I have read and understood the rules and regulations fee structures and Syllabusdecide by R.R.Patel Education Institute and agree to abide by the same.

NIOS

વિષય ની પસંદગી
ક્રમ વિષય વિષય ના કોડ Remove

માધ્યમિક પરીક્ષા(માત્ર ૧૨ ધોરણ ના અભ્યાસક્રમ માટે નીચેનિ મહિતી આપો.)

Transfer of credit

TOC માટેના વિષય

ક્મ વિષયનું નામ NIOS ના વિષયો ના કોડ મેળવેલ ગુણ Remove
થીયરીના ગુણ પ્રક્ટિક્લ ના ગુણ કુલ ગુણ

NIOS ના એડમિશન માટેના સુચનો

આથિ દરેક વિદ્યાર્થી ભાઇ બહેનોને જણાવવાનુ કે NIOS-Secondary/Sr.Secondary માં એડમિશન મેળવનાર ને અમારે ત્યાંથી આપવામા આવતી સુવિધાઓ નીચે મુજબ છે..

  1. 1.NIOS મા રજીસ્ટ્રેશન ની સુવીધા
  2. 2.Tuition class ની સુવિધા
  3. 3.Study Material ની સુવિધા
  4. 4.Exam Form અને Exam Fees ની સુવિધા
  5. 5.NIOS ની પરિક્ષાની તૈયારી ની સુવિધા

1) Practical 2) TMA 3)OLD QUESTION PAPER SOLUTION વગેરે

નોધ: NIOS ની પરીક્ષામા પાસ થવાની અમારી સંસ્થા તરફથી કોઇ પણ પ્રકારની ગેરંટી આપવામાં આવતિ નથી અને NIOS માં એડમિશન મેળવતા દરેક વિદ્યાથી ભાઇ-બહેનો ને મહેનત કરાવવમા આવે છે. અને દરેક વિદ્યાથીને રેગ્યુલર આવવા વિનંતી છે..

Documents

File Document Name Remove
Terms & Condition
  • 1 . આપનું એડમીશન છ વિષય સાથે કરવામાં આવેલ છે. કોઈપણ પાાંચ વિષય માં આપને ઉતીણ થવાનું રહેશે. આપને એડમીશન ફી, પરીક્ષા ફી, વધારાના વિષયની ફી નિયત સમયમાં એ.આઈ.સેન્ટરમા તરફથી ભરવામાં આવશે. તેમજ આઈકાડઁ, લેમીનેશન હોલ ટીકીટ વગેરે સમયસર આપને મળે તે માટે જાણ કરવામાં આવશે. એકવાર એડમીશન બાદ ભરેલ ફી પરત મળશે નહી
  • 2 . એ.આઈ.સેન્ટરમા વષૅ દરમ્યાન પી.સી.પી કલાસ વગૅખંડકાયૅ/એસાઈમેન્ટ/વગેરે સુચના અનુસાર પૂણૅ કરવાનુ રહેશે જેઅંગેના ટી.એમ.એ. માકસૅ આપના કાયૅના અનુસંધાને એ.આઈ.સેન્ટરમાંથી આપવામાં આવશે.
  • 3 . પ્રેકટીકલ પરીક્ષા સપ્ટેમ્બર માસની ૧૫ તારીખની આસપાસ એન.આઈ.ઓ.એસ. બોડૅ દ્વારા જાહેર થતા કાયૅકમ અનુસાર લેવાસે જ અંગેની જારણકારી આપને આપના રજીસ્ટડૅ મોબાઈલ નબર પર એસ.એમ.એસ. થી કરવામાં આવશે.
  • 4 . થીયરી પરીક્ષા ઓર્કટોબર માસમાં રહેશે જે અંગે પરીક્ષાની બેઠક વ્યવ્યસ્થા એન.આઈ.ઓ.એસ. બોડૅ તરફથી કરિામા આવે છે. એ.આઈ.સેન્ટરની પરીક્ષા કે આપના પરિણામ અનવ્યે કોઈ જિાબદારી રહેશે નહી આપને ફાળવેલ પરીક્ષા કેંદ્રમા એન.આઈ.ઓ.એસ બોડષની પરીક્ષા વ્યિસ્થા મુજબ આપની તૈયારી આધારે પરીક્ષા આપવાની રહેશે.
  • 5 . આપને અભ્યાસ વિષયક સાહીત્ય સીધા આપના એડે્સ પર એન.આઈ.ઓ.એસ બોડૅ દ્વારા મોકલવામા આવશે. જેની કોઈ ફી ચુકવાની રહેતી નથી. જે સાહિત્ય દ્વારા આપને તૈયારી કરવાની રહેશે.
  • 6 . આપનુ રજીસ્ટરેશન પાાંચ વષૅ માટે માન્ય રહેશે. જે એંગે નાપાસ થયેલ વિદ્યાથી ફરીથી પરીક્ષા નિયત પરીક્ષા ફી ભરી આપી શકશે.એક વષૅ બે વાર ઓક્ટોબર તેમજ એપિલ માસમાં એન.આઈ.ઓ.એસ બોડૅ દ્વારા પરીક્ષા લેવામાં આવે છે.
  • 7 . સંસ્થા દ્વારા નીયત કરેલ કમૅચારી સિવાયના કોઈપણ એજન્ટ કે કલાસીસમાં એડમીશન કરાવેલ હોય અથવા એ.આઈ.સેન્ટર તરફથી નક્કી થયેલ નીયત ફી કરતા વધુ રકમ ચુકવેલ હોય તો તે અંગે એ.આઈ.સેન્ટરની કોઈ જવાબદારી રહેર્તી નથી.
  • 8 . ઓક્ટોમ્બર પરીક્ષા ની તૈયારી માટે જે તે સેન્ટર ઉપરથી ફી ભરી ચોપડા લઈ લેવાના રહેશે. (જો પુસર્તકો હાજર સ્ટોક માં ના હોય તો વિઘાથી મિત્રો ને ઓનલાઈન NIOS ની વેબસાઈટ પરથી PDF FILE ડાઉનલોડ કરી ને તૈયારી કરવાની રહેશે.)
  • 9 .જો તમે જેતે વષૅના સત્માં પરીક્ષામાં જેટલા વિષય માં નાપાસ થાવ છો. તે વિષય પમાણે સંસ્થા પર અથવા ઓનલાઈન ફિ ઉમેદવારે જાતેજ ભરવાની રહેશ.
  • 10 . જો કોઈપણ સાંજોગો વસાર્ત TOC ટાંરસફર ઓફ ક્ડિટ ઉમેરાતા નથી તો એની જવાબદારી વિદ્યાથી ની રહેશે. જો આવા કેસમાં એના પછી ના આવનાર સત્રમાં પરીક્ષા આપવાની રહેશે.
  • 11 .જો વિદ્યાથી ના એડમીશન થયા બાદ વિદ્યાથી નામ , પિતાનુ નામ , માતાનુ નામ વિદ્યાથી ની જન્મ તારીખ, સરનામ મા કોઈ પણ જાર્ત ની ભુલ સુધારા હોય તો વિદ્યાથી એ જાતે ઓનલાઈન ફિ ભરી સુધારો વધારો કરવાનો રહેશે. એમારી સંસ્ટથાની કોઈ પણ જવાબદારી રહેશે નહી.
  • 12 . અન્ય કોઈપણ ફેરફાર હોય તો તે વિદ્યાથી એ અનુસરવાનું રહેશ.
  • 13 .અમારી સાંસ્થા માગૅદશૅક પુરવાર રહેશે.